College Campus, Modasa - 383315

Since 1960

07:30 - 19:00

Monday to Saturday

logo

123 456 789

info@example.com

Goldsmith Hall

New York, NY 90210

07:30 - 19:00

Monday to Friday

Slider

Education is a Journey

With over 58 years of experience we’ll ensure you always get the best education.

Contact us Today

Our Programs

Slider1

Dedicated to Excellence

With over 58 years of experience we’ll ensure you always get the best education.

Contact us Today

Our Programs

About Us

મોડાસા કોલેજ કેમ્પસ ની બધી કોલેજ નું સંચાલન શ્રી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા થાય છે. આજે આ કેમ્પસમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, સાયન્સ, કોમર્સ અને ફાર્મસી કોલેજ છે. અંગ્રેજી માધ્યમની શાળા અને આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અભ્યાસ કેન્દ્રો છે. આ વટવૃક્ષમાં સૌથી પહેલા આર્ટસ અને સાયન્સ કોલેજની શરૂઆત ઇ.સ. ૧૯૬૦ માં થઇ હતી. પાંચ દાયકાની મજલ આર્ટસ કોલેજે કાપી છે.

Read More

Principal’s Message

વ્હાલા વિદ્યાર્થી ભાઈ-બહેનો,

શ્રી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.કે. શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઓ. એમ. આર્ટસ કોલેજ, મોડાસા 58 માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. ત્યારે આ કોલેજ ઉત્તમ શિક્ષણની સાથે શ્રેષ્ઠ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ ગુજરાતમાં એક આગવું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ સમક્ષ આ વેબસાઇટ મુકતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.

Dr. Dipak H Joshi

Read More

Latest News & Updates

Online Admission

This college has started taking admissions online. We have the best systems to get enrolled.

Well Experienced Faculties

Having experienced staff with over 30 years of excellence.

College Library

A place where we hope inspire and create long love of reading.

Extra Curriculum

We train student's life with aspects of NSS & NCC also English Language Laboratory

Robust Infrastructure

Large College campus along with many colleges. The natural ecosystem with the green campus.

Hostel

Hostels with Modern facilities are available here. Safe & Security is our priority.

" The Education of Tomorrow, Rooted in Tradition Invite You "

Our purpose is to provide a safe, happy environment for your child, where they are able to be themselves and thrive; while acquiring the educational foundation needed to achieve

New World, New Education It's Small World

5+

Awards

50+

Employees

1800+

Students

Vibrant Ecosystem

સાંપ્રત સમયમાં વિદ્યાકીય વાતાવરણથી જીવંત હોય તેવી ઓછી સંસ્થાઓ બચી છે. આર્ટસ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિનમ્રતા જોઈ પ્રભાવિત થયો. આચાર્યશ્રી તથા સ્ટાફ સંવાદિત હંમેશા યાદ રહેશે.

શાહબુદ્દીન રાઠોડ

(જાણીતા હાસ્ય સમ્રાટ)

2018-12-12T21:34:48+00:00

શાહબુદ્દીન રાઠોડ

(જાણીતા હાસ્ય સમ્રાટ)

સાંપ્રત સમયમાં વિદ્યાકીય વાતાવરણથી જીવંત હોય તેવી ઓછી સંસ્થાઓ બચી છે. આર્ટસ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિનમ્રતા જોઈ […]

Worthwhile College

મોડાસા કેમ્પસમાં પ્રવેશતાં જ એક જુદી સુવાસ અનુભવી. આ કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ છે. તેમનો જીવન માર્ગ કુસુમમય બની રહો.

ડો. એચ.એલ.ત્રિવેદી

ડાયરેક્ટર - કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

2016-03-14T15:19:08+00:00

ડો. એચ.એલ.ત્રિવેદી

ડાયરેક્ટર - કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

મોડાસા કેમ્પસમાં પ્રવેશતાં જ એક જુદી સુવાસ અનુભવી. આ કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ છે. તેમનો જીવન માર્ગ કુસુમમય […]

Knowledge is Power

આ સદી જ્ઞાનની સદી છે. જ્ઞાન ની પૂજા આપણી સંસ્કૃતિ છે. આર્ટસ કોલેજ મોડાસા સંસ્કૃતિ કાર્ય કરી રહી છે તે માટે હું અભિનંદન આપું છું.

પૂજ્ય અવિચલદાસ મહારાજ

સારસા

2016-03-14T15:19:18+00:00

પૂજ્ય અવિચલદાસ મહારાજ

સારસા

આ સદી જ્ઞાનની સદી છે. જ્ઞાન ની પૂજા આપણી સંસ્કૃતિ છે. આર્ટસ કોલેજ મોડાસા સંસ્કૃતિ કાર્ય કરી રહી છે તે […]

Make an Appointment

    All fields are obligatory

    Information for teachers and students, parenting information and education news