College Campus, Modasa - 383315

Since 1960

07:30 - 19:00

Monday to Saturday

logo

123 456 789

info@example.com

Goldsmith Hall

New York, NY 90210

07:30 - 19:00

Monday to Friday

About Us

Vibrant Ecosystem

સાંપ્રત સમયમાં વિદ્યાકીય વાતાવરણથી જીવંત હોય તેવી ઓછી સંસ્થાઓ બચી છે. આર્ટસ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિનમ્રતા જોઈ પ્રભાવિત થયો. આચાર્યશ્રી તથા સ્ટાફ સંવાદિત હંમેશા યાદ રહેશે.

શાહબુદ્દીન રાઠોડ

(જાણીતા હાસ્ય સમ્રાટ)

2018-12-12T21:34:48+00:00

શાહબુદ્દીન રાઠોડ

(જાણીતા હાસ્ય સમ્રાટ)

સાંપ્રત સમયમાં વિદ્યાકીય વાતાવરણથી જીવંત હોય તેવી ઓછી સંસ્થાઓ બચી છે. આર્ટસ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિનમ્રતા જોઈ […]

Worthwhile College

મોડાસા કેમ્પસમાં પ્રવેશતાં જ એક જુદી સુવાસ અનુભવી. આ કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ છે. તેમનો જીવન માર્ગ કુસુમમય બની રહો.

ડો. એચ.એલ.ત્રિવેદી

ડાયરેક્ટર - કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

2016-03-14T15:19:08+00:00

ડો. એચ.એલ.ત્રિવેદી

ડાયરેક્ટર - કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

મોડાસા કેમ્પસમાં પ્રવેશતાં જ એક જુદી સુવાસ અનુભવી. આ કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ છે. તેમનો જીવન માર્ગ કુસુમમય […]

Knowledge is Power

આ સદી જ્ઞાનની સદી છે. જ્ઞાન ની પૂજા આપણી સંસ્કૃતિ છે. આર્ટસ કોલેજ મોડાસા સંસ્કૃતિ કાર્ય કરી રહી છે તે માટે હું અભિનંદન આપું છું.

પૂજ્ય અવિચલદાસ મહારાજ

સારસા

2016-03-14T15:19:18+00:00

પૂજ્ય અવિચલદાસ મહારાજ

સારસા

આ સદી જ્ઞાનની સદી છે. જ્ઞાન ની પૂજા આપણી સંસ્કૃતિ છે. આર્ટસ કોલેજ મોડાસા સંસ્કૃતિ કાર્ય કરી રહી છે તે […]

મોડાસા કોલેજ કેમ્પસ ની બધી કોલેજ નું સંચાલન શ્રી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા થાય છે. આજે આ કેમ્પસમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, સાયન્સ, કોમર્સ અને ફાર્મસી કોલેજ છે. અંગ્રેજી માધ્યમની શાળા અને આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અભ્યાસ કેન્દ્રો છે. આ વટવૃક્ષમાં સૌથી પહેલા આર્ટસ અને સાયન્સ કોલેજની શરૂઆત ઇ.સ. ૧૯૬૦ માં થઇ હતી. પાંચ દાયકાની મજલ આર્ટસ કોલેજે કાપી છે. પાંચ દાયકામાં કેળવણીની કોઈપણ સંસ્થા ગૌરવ લઇ શકે તેવી સ્વસ્થ અને પરંપરાઓ અને પ્રણાલિકાઓ અહી સ્થપાઈ છે. મોડાસા ઉત્તર ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું એક મહત્વનું વિદ્યાધામ બન્યું છે. આર્ટસ કોલેજ માંથી પાંચ દાયકામાં ગુજરાતમાં અને રાષ્ટ્રીય કક્ષાએ ઉદ્યોગ ક્ષેત્રે અને કેળવણી ક્ષેત્રે અસંખ્ય વિદ્યાર્થીઓ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી પોતપોતાની રીતે મહત્વનું પ્રદાન કરી રહ્યા છે.