College Campus, Modasa - 383315

Since 1960

07:30 - 19:00

Monday to Saturday

logo

123 456 789

info@example.com

Goldsmith Hall

New York, NY 90210

07:30 - 19:00

Monday to Friday

College Fees

Vibrant Ecosystem

સાંપ્રત સમયમાં વિદ્યાકીય વાતાવરણથી જીવંત હોય તેવી ઓછી સંસ્થાઓ બચી છે. આર્ટસ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિનમ્રતા જોઈ પ્રભાવિત થયો. આચાર્યશ્રી તથા સ્ટાફ સંવાદિત હંમેશા યાદ રહેશે.

શાહબુદ્દીન રાઠોડ

(જાણીતા હાસ્ય સમ્રાટ)

2018-12-12T21:34:48+00:00

શાહબુદ્દીન રાઠોડ

(જાણીતા હાસ્ય સમ્રાટ)

સાંપ્રત સમયમાં વિદ્યાકીય વાતાવરણથી જીવંત હોય તેવી ઓછી સંસ્થાઓ બચી છે. આર્ટસ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિનમ્રતા જોઈ […]

Worthwhile College

મોડાસા કેમ્પસમાં પ્રવેશતાં જ એક જુદી સુવાસ અનુભવી. આ કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ છે. તેમનો જીવન માર્ગ કુસુમમય બની રહો.

ડો. એચ.એલ.ત્રિવેદી

ડાયરેક્ટર - કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

2016-03-14T15:19:08+00:00

ડો. એચ.એલ.ત્રિવેદી

ડાયરેક્ટર - કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

મોડાસા કેમ્પસમાં પ્રવેશતાં જ એક જુદી સુવાસ અનુભવી. આ કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ છે. તેમનો જીવન માર્ગ કુસુમમય […]

Knowledge is Power

આ સદી જ્ઞાનની સદી છે. જ્ઞાન ની પૂજા આપણી સંસ્કૃતિ છે. આર્ટસ કોલેજ મોડાસા સંસ્કૃતિ કાર્ય કરી રહી છે તે માટે હું અભિનંદન આપું છું.

પૂજ્ય અવિચલદાસ મહારાજ

સારસા

2016-03-14T15:19:18+00:00

પૂજ્ય અવિચલદાસ મહારાજ

સારસા

આ સદી જ્ઞાનની સદી છે. જ્ઞાન ની પૂજા આપણી સંસ્કૃતિ છે. આર્ટસ કોલેજ મોડાસા સંસ્કૃતિ કાર્ય કરી રહી છે તે […]
B.A. M.A
Sem-1 Sem-2 Sem-3 Sem-4 Sem-5 Sem-6 Sem-1 Sem-2 Sem-3 Sem-4
Full Fees Male 1955 1665 1345 1315 1395 1565 3435 2965 2985 3265
Full Fees Female 1355 1065 745 715 795 965 3435 2965 2985 3265
Full Fees Female (Home Science) 1650 1340 1020 990 1070 1330
Full Fees Female (Sem 5/6 Psychology Sub.) 1090 1240
Full Fees Male (Sem 5/6 Psychology Sub.) 1690 1840

યુનિવર્સિટી/સરકારના વખતોવખત બદલાતા ફીનાં ધોરણો ની અનુસરવાનું રહેશે જે તે વિષયના ભાઈઓની જેવી દર્શાવી છે તે પ્રમાણે ફી ભરવાની રહેશે

સ્કોલરશીપ માટે આવક મર્યાદા

  • એસ.સી/એસ.ટી વિદ્યાર્થીઓ માટે ₹ 1,00,000/-
  • બક્ષીપંચ વિદ્યાર્થીઓ માટે ₹ 24,000/-
  • ઈ.બી.સી. વિદ્યાર્થીઓ માટે ₹ 25,000/-
  • અપંગ વિદ્યાર્થીઓ માટે ₹ 11,000/-

શિષ્યવૃત્તિ ફોર્મ નોટીસ મૂકી ભરાવવામાં આવશે. સમયમર્યાદામાં ફોર્મ ભરનારની શિષ્યવૃત્તિની જવાબદારી સંસ્થાની રહેશે નહીં.